ટિપ્સ / વરસાદના ભરાયેલા પાણીમાં તમારી કાર ફસાઇ ગઇ છે? તો આવી રીતે સેફ નિકળો બહાર

Tips for save yourself if car stuck in heavy rain

વરસાદ પડવાને લઇને કેટલીક જગ્યાએ એવા પાણી ભરાઇ જાય છે જેમાં ક્યારેક મોતનો પણ સામનો કરવો પડી શકે છે. આવી ઘટના પહેલા પણ અમુક વિસ્તારોમાં થઇ છે. જો તમારી સાથે પણ એવી સ્થિતિ બની છે, તો ડર્યા વગર કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવું જોઇએ જે તમારો જીવ બચાવી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ