Tips / તમારું બાળક હેલ્ધી રહે, બરાબર જમે અને તેનું વજન પણ વધારવું હોય તો, આજથી જ અપનાવો આ ખાસ ઉપાય

Tips For Childrens Health And Weight Gain

ઘણાં બાળકો ખાવા પીવામાં નખરાં કરે છે, સરખી રીતે જમતા નથી, જેના કારણે તેમનું વજન પણ વધતું. જેનાથી માતા-પિતા બાળકને ડોક્ટર પાસે લઈ જાય છે અને બાળકને દવાઓ ખવડાવાનું શરૂ કરી દે છે. જેથી બાળકો સરખી રીતે ખાય અને હેલ્ધી રીતે તેમનું વજન પણ વધે તેના માટે શું કરવું, ચાલો જાણી લઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ