સ્વાસ્થ્ય / ગરમીની સિઝનમાં થઇ જાય શરદી તો રામબાણ છે આ ઘરગથ્થૂ ઉપચાર

tips for cold and cough in summer

ગરમીમાં શરદી થવી સામાન્ય વાત છે. પરંતુ ગરમીની સિઝનમાં થનારી શરદી એ ઠંડીની સિઝનમાં થનારી શરદી કરતાં પણ વધારે પરેશાન કરે છે. જો તમને ગરમીમાં શરદી થાય છે તો તમને પેટની સમસ્યા અને સતત છીંક અને ખાંસીનો અનુભવ થવાની શક્યતા રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ