હેલ્થ ટીપ્સ / ગરમીમાં વધી જાય છે Skin Cancer નો ખતરો, અજમાવો આ ઉપાય

tips to be safe sunlight which causes of cancer

ગરમી અને તડકાને કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. તડકામાં વધારે સમય રહેવાથી આપ ડીહાઇડ્રેશનનો શિકાર બની શકો છો. પરંતુ તમને સ્કિન કેન્સર (Skin Cancer) પણ થઇ શકે છે. સૂરજના તેજ કિરણોથી નીકળનારી અલ્ટ્રા વાયોલટ કિરણો તેના માટે જવાબદાર હોય છે. અહીં એવી ટિપ્સ આપવામાં આવી છે, જેનો ઉપયોગ કરીને આપ ત્વચાનું રક્ષણ કરી શકશો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ