TECH MASALA / મોબાઈલમાં આટલું કરી લેજો, કોઇ તકલીફ નહીં આવે

મોબાઈલ ફોનમાં જ્યારે પણ એપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે તે એપ યુઝર પાસેથી ઘણી બધી મંજૂરી માંગી લે છે અને તેના પરથી ડેટા એકત્રિત કરે છે. જો તમારે આ થતું રોકવું હોય તો જુઓ Tech Masala

બ્રેકિંગ ન્યૂઝ