બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઉનના કપડાંમાંથી નીકળે છે રેસા? 6 ઘરેલું વસ્તુઓ રહેશે નવા નક્કોર

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / ઉનના કપડાંમાંથી નીકળે છે રેસા? 6 ઘરેલું વસ્તુઓ રહેશે નવા નક્કોર

Last Updated: 10:54 PM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઉનાળા પછી શિયાળો જેટલો સારો લાગે છે, તેટલો જ પરેશાન પણ કરતો હોય છે. કારણ કે આ ઋતુમાં લોકો ઉનના કપડાંનો ઉપયોગ કરતા હોય છે. આ કપડામાં દર વખતે રૂવાટા નીકળતા હોય છે. આથી નવું જ કપડું ખૂબ ખરાબ લાગતું હોય છે. જો કે રૂવાટાની સમસ્યા દરેક પ્રકારના કપડામાં જોવા મળે છે, પરંતુ આ સમસ્યા ઉનના કપડાંમાં વધુ જોવા મળે છે.

1/7

photoStories-logo

1. ઉનના કપડાં

ઉનના કપડાં સાથે જો થોડી પણ બેદરકારી થાય છે તો તેનાથી ખૂબ નુકસાન થાય છે. એટલા માટે આની સેફટીનું ધ્યાન રાખવું પડે. જો તમને પણ આ સમસ્યા થતી હોય તો અમુક ટિપ્સ ફોલો કરીને તમે આ રૂવાટા દૂર કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. રેઝર

કપડાથી દોરાને દૂર કરવા રેઝરનો ઉપયોગ કરવો. એટલા માટે તમે રેઝર લો અને તેને રુવાંટીવાળું વિસ્તાર પર ઘસવું. તેનાથી વાળ સાફ થઈ જશે. જો કે, રેઝરનો ઉપયોગ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તેનો ઉપયોગ દોરાવાળા એરિયા પર ન કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સ્કરોચ બ્રાઇટ

વાસણ સાફ કરવાવાળો  સ્કરોચ બ્રાઇટ તમારા કપડાના રૂવાટા દૂર કરી શકે છે. આને તમે રૂવાટાવાળી જગ્યાએ હલકા હાથે સ્કરોચ બ્રાઇટને ઘસવું. પરંતુ વધારે જોર ન લગાવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ટ્રીમર

રેઝરની જેમ જ ટ્રીમર પણ રૂવાટાવાળી જગ્યાએ ચલાવવું. આનો ઉપયોગ કરતા સમયે ધ્યાન રાખવું કે હલકા હાથે જ ઉપયોગ કરવો, જેથી દોરમાં ન ફસાય.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સેલો ટેપ

તમે ઉનના અથવા અન્ય કપડાંમાંથી રૂવાટા દૂર કરવા માટે સેલો ટેપનો ઉપયોગ પણ કરી શકો છો. જેના માટે તમારે જે જગ્યા પર તમારા વાળ હોય ત્યાં સેલો ટેપ લગાવવી અને પછી તેને હળવા હાથે દૂર કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કાંસકો

કપડાંમાંથી રૂવાટા દૂર કરવા માટે તમે કાંસકાનો ઉપયોગ કરી શકો છો. જો કે, ધ્યાનમાં રાખો કે કાંસકો ઝીણો હોવો જોઈએ જેથી રૂવાટા તેમાં બરાબર ફસાઈ જાય અને ચલાવતા સમયે સાવચેત રહેવું, કારણ કે જો કાંસકો દોરામાં ફસાઈ જાય તો તમારા કપડાને નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. લિન્ટ રિમૂવર

બજારમાં ઉપલબ્ધ લિન્ટ રિમૂવરનો રૂવાટા દૂર કરવા માટે કારગર સાબિત થશે. લિન્ટ રિમૂવરને રૂવાટાવાળા  એરિયા પર મૂકો અને થોડું દબાવો જેથી રૂવાટા રિમૂવરમાં ફસાઈ જાય અને પછી તેને બહાર કાઢો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tips And Tricks Home Remedies Woolen Clothes

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ