કામની વાત / મોબાઈલ ફોન વેચતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર પસ્તાવાનો વારો આવશે

tip of the day do not make these mistakes while selling old mobile phone

આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે અને ખાસ સ્માર્ટ ફોન. આજકાલ જમાનો સ્માર્ટ ફોનનો છે. જેના કારણે દરેક કંપની પોતાના સ્માર્ટ ફોનને વધુ આકર્ષક બનાવવાની હોડમાં લાગી છે. તેમ છતાં લોકોની પણ પોતાની પસંદ હોય છે કે તેમને કઈ કંપનીનો મોબાઈલ ફોન પસંદ આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ