બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 07:19 PM, 11 August 2024
1/8
આજે ટીના દત્તા દરેક ઘરમાં જાણીતું નામ બની ગઈ છે. ટીના દત્તાએ માત્ર 5 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ટીના દત્તાએ સિરિયલ 'ઉતરન'માં કામ કરીને સૌથી વધુ લોકપ્રિયતા મેળવી હતી. આ શોમાં ઈચ્છાનું પાત્ર ભજવીને તે દરેક ઘરમાં લોકપ્રિય બની હતી.
2/8
ટીના દત્તા આજે કોઈ ઓળખની જરૂર નથી. તેની કારકિર્દીમાં ઘણા હિટ ટીવી શો ઉપરાંત, અભિનેત્રીએ ફિલ્મોમાં તેની અભિનય શક્તિ સાબિત કરી છે. એક્ટ્રેસ ભલે આ દિવસોમાં કોઈ સિરિયલમાં જોવા ન મળે, ટીના સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તાજેતરમાં તેણે માલદીવની ઘણી તસવીરો શેર કરી છે.
3/8
નાના પડદા પર સંસ્કારી પુત્રવધૂનો રોલ કરીને દર્શકોનું દિલ જીતનાર અભિનેત્રી ટીના દત્ત રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલિશ છે. આ વાતનો પુરાવો તેના માલદીવના વેકેશનની તસવીરો આપે છે. ટીના દત્તાએ તેના ઈન્સ્ટાગ્રામ પર માલદીવની ઘણી તસવીરો શેર કરી છે.
4/8
5/8
6/8
7/8
8/8
ટીના દત્તા છેલ્લે ટીવી પર 'દયાન' શોમાં જોવા મળી હતી. ટીનાની સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 4.7 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે. ટીના દત્તાએ ફિલ્મ 'પરિણીતા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે યંગ લલિતાના રોલમાં જોવા મળી હતી. ટીના બંગાળી ફિલ્મ 'પિતા માતા સંતન'માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું