બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / દરિયા કિનારે સ્વિમશૂટમાં એક્ટ્રેસ ટીના દત્તાએ વિખેરી કાતિલ અદા, ગ્લેમરસ પોઝે ફેન્સને કર્યા ઘાયલ

photo-story

8 ફોટો ગેલેરી

Photos / દરિયા કિનારે સ્વિમશૂટમાં એક્ટ્રેસ ટીના દત્તાએ વિખેરી કાતિલ અદા, ગ્લેમરસ પોઝે ફેન્સને કર્યા ઘાયલ

Last Updated: 03:37 PM, 10 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Tina Datta Hot Photoshoot: ટીના દત્તાએ હાલમાં જ માલદીવના સમુદ્ર તટ પર સ્વિમસૂટમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું. બ્લેક સ્વિમસૂટમાં તેની હોટનેસ અને ભીના વાળમાં બ્રાઉન શેડ ગોગલ્સની સાથે ટીનાએ બીચ પર વિવિધ પોઝ આપ્યા.

1/8

photoStories-logo

1. ટીના દત્તાએ શેર કર્યા ફોટોઝ

બોલિવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણા હોટ ફોટો શેર કરતી રહે છે. આ વખતે ટેલીવિઝનની સંસ્કારી વહૂ ટીના દત્તાએ ખૂબ જ હોટ અને સેક્સી ફોટો શેર કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ટીનાએ કરાવ્યું ફોટોશૂટ

એક્ટ્રેસે હાલમાં જ બીચ પર ફોટોશૂટ કરાવ્યું છે જેના ફોટોઝ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. એક્ટ્રેસ આ ફોટોમાં ખૂબ જ હોટ દેખાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ઉત્તરનમાં કર્યો હતો ઈચ્છાનો રોલ

ટીવી સીરિયલ ઉત્તરનમાં ટીનાએ ઈચ્છાનું પાત્ર નિભાવ્યું હતું અને ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ છતી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. બ્લેક કલરના સ્વિમસૂટમાં ફોટો

એક્ટ્રેસે શેર કરેલા ફોટોઝમાં તેણે બ્લેક કરનો સ્વિમસૂટ પહેર્યો છે. આ સ્વિમસૂટમાં એક્ટ્રેસે પોતાની હોટનેસનો તડકો લગાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. ભીના વાળ બ્રાઉન શેડ ગોગલ્સ

ભીના વાળ બ્રાઉન શેડ ગોગલ્સમાં ટીના ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. અલગ અલગ ફોટોઝ કર્યા શેર

ક્યારેક પાણીમાં બેસીને તો ક્યારેક પાણીમાં સુઈને ટીનાએ અલગ અલગ ખૂબ જ સુંદર તસ્વીરો શેર કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. બીચ પર બેઠી જોવા મળી રહી છે ટીન

આ ફોટોમાં ટીના બીચ પર બેઠેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસના ડ્રેસની સાથે સાથે બોડી પર પણ રેત લાગેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. બંગાળી ફિલ્મમાં કર્યો છે રોલ

જણાવી દઈએ કે ટીના દત્તાએ બંગાળી ડ્રામા ફિલ્મ ચિરોદિની તુમિ જે અમરથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેના બાદ તેણે ઉત્તરણ, હમ રહેં ના રહેં હમ, કોઈ આને કો હૈ, જેવી હિંદી સીરિયલોમાં કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Maldives Swimsuit Tina Datta

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ