વાયરલ / બાબાસાહેબ આંબેડકરની તસવીર સામે ટીના ડાબીએ કર્યા લગ્ન, તસવીરો સોશ્યલ મીડિયામાં થઈ વાયરલ

 tina dabis wedding pictures are getting viral

20 એપ્રિલનાં રોજ રાજસ્થાનની ચર્ચિત IAS અધિકારી ટીના ડાબીનાં લગ્ન થયા હતા અને ત્યાર બાદ તેમણે રિસેપ્શન પણ રાખ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ