પરીક્ષા / GPSCના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર, આવતીકાલની પરીક્ષાના સમયમાં ફેરફાર

Timing changes GPSC exams ahmedabad

આવતીકાલની GPSCની પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે બપોરે 3 વાગ્યે GPSCની પરીક્ષા લેવાશે. પોલીસ ઈન્સપેક્ટરના પદ માટે પરીક્ષા યોજાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ