coronavirus / ટ્રમ્પના આભાર પર PM મોદીનો જવાબઃ મુશ્કેલીના સમયે મિત્ર નજીક આવે, કોરોના સામે જીતીશું

Times like these bring friends closer PM Modi after Trump thanks him for hydroxychloroquine

કોરોના વાયરસ મહામારી સામે દુનિયા જંગ લડી રહી છે. આ મુશ્કેલીના સમયમાં ભારત દુનિયા માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. ભારતે સંજીવની હાઇડ્રોક્સીલકલોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી દીધી છે. જેને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થેંક્યું ઇન્ડિયા કહયું હતું. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના થેંક્યુંનો પીએમ મોદીએ જવાબ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ