અમદાવાદ / કાળરૂપી AMTS આશાસ્પદ યુવકને ભરખી ગઇ, ગંભીર ઇજાના કારણે ટુંકી સારવાર બાદ મોત

Timely AMTS overwhelms promising young man, dies after short treatment due to serious injuries

અમદાવાદના પૂર્વ વિસ્તાર અને ટ્રાફિકથી ગીચોગીચ કહી શક્યા તેવા હાટકેશ્વર-ખોખરા માર્ગ પર યુવકનું AMTS બસની અડફેટે મોત નીપજ્યું. વધતા અકસ્માત છતાં મહાપાલિકાનું સૂચક મૌન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ