આણંદ / પેટ્રોલ પુરાવતા સમયે બાઇકમાં અચાનક લાગી આગ, CCTVમાં ઘટના કેદ

At the time of patrol, the bike suddenly took fire, the incident imprisonment in CCTV

આણંદથી એક એવી ઘટના સામે આવી છે કે, એક યુવક જ્યારે પેટ્રોલ પંપ પર પોતાના બાઇકમાં પેટ્રોલ ભરાવતો હતો, ત્યારે અચાનક તેના બાઇકમાં આગ લાગી અને લપેટો ઉડવા લાગી. જોકે પેટ્રોલ પંપના કર્મચારીઓની સતર્કતાથી આગ કાબૂમાં લેવાઇ હતી.

બ્રેકિંગ ન્યૂઝ