પૉલિટિક્સ / ટાઈમ મેગેઝિનના કવર પર PM મોદીઃ 2019માં 'ભારતના ડિવાઈડર ઈન ચીફ' બની ગયા

TIME magazine cover page PM Modi controversial headline

હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે અને ત્યારે એક નવો વિવાદ સામે આવ્યો છે. ઇન્ટરનેશનલ મેગેઝિન ટાઇમે પીએમ નરેન્દ્ર મોદીને લઇને વિવાદિત કવર પેજ રજૂ કર્યું છે. મેગેઝિને પીએમ મોદીને ભારતમાં સમાજમાં ભાગલા પાડનારા(ડિવાઇડર ઇન ચીફ) ગણાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ