બિઝનેસ / PAN Cardને આધાર સાથે જોડવાની મુદ્દતમાં થયો વધારો, સરકારે લીધો આવો નિર્ણય

Time Limit Of Linking Of PAN With UID Extended

CBDT દ્વારા PAN CARDને આધાર સાથે લીંક કરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા લિંક કરાવવાની 31 માર્ચ સુધી તારીખ જાહેર કરવામાં આવી હતી. જેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ