મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી. તેમજ સ્વજનોથી નિરાશા મળશે. અને ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં આવકનું પ્રમાણ વધશે. તેમજ કામકાજમાં ફાયદો થશે. જ્યારે કોઈ સારા સમાચાર મળશે. તેમજ હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક બેચેની અનુભવશો. રોકાણ માટે સમય સારો નથી. જ્યારે જીવનસાથીનો સહયોગ મળશે. તેમજ મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિકાસના કામોમાં ગતિ મળશે. તેમજ કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે. જ્યારે ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે.
સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે. પારિવારિક સબંધોમાં લાભ થશે. તેમજ સંતાન પરિવારનો સહયોગ મળશે. મીત્રો સાથે મતભેદ રહેશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિરોધીઓથી પરેશાની જણાશે. તેમજ કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે. ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે. અને રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા કરારોમાં ધનનો વ્યય થશે. જ્યારે કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. જ્યારે લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. તેમજ કરેલી મહેનત સારું ફળ આપશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારો લાભ થશે. તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. જ્યારે યાત્રા-પ્રવાસના યોગ બને છે. તેમજ પારિવારિક સમસ્યાઓ જણાશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતોમાં નવી તકો મળે. તેમજ આજનો સમય આપને અનુકૂળ બનશે. અને સારા કામની કદર થશે. જ્યારે શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે. ઘર-મકાન, મિલ્કતનું સારું સુખ મળશે. તેમજ નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લેવડ-દેવડમાં ધોખાઘડીથી બચવું. જ્યારે જીવનસાથીનો સહકાર ઓછો મળશે. તેમજ નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે. અને જૂની સમસ્યાઓમાં સારું સમાધાન મળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અનુભવ થશે. તેમજ પરિવારથી દૂર રહેવાના યોગ બને છે. અને ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો. ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે.
શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)