વિવાદ / TIME આર્ટિકલ: જાણો કોણ છે PM મોદી પર કવર સ્ટોરી લખનાર આતિશ તાસિર

time article disputes bjp leader sambit patra leasing about author aatish taseer at press conference

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ TIME મેગેઝિનમાં પીએમ મોદીને લઇને છપાયેલ આર્ટિકલના લેખક આતિશ તાસીરની આલોચના કરી છે. સંબિત પાત્રાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં તાસીરને પાકિસ્તાની બતાવ્યા છે. ખરેખર તો આતિશ તાસીર બ્રિટિશ પત્રકાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ