BIG NEWS / કોહલી બાદ વધુ એક કેપ્ટનની છુટ્ટી: આ ખેલાડીએ અચાનક એલાન કરતાં ક્રિકેટ જગતમાં ખળભળાટ

tim paine has stepped down as australia test captain before ashes series against england

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન ટિમ પેને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 2018માં સ્ટીવ સ્મિથના સ્થાને પેઈનને 46મા ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ