ખુલાસો / Apple નું વેચાણ ઘટ્યું તો સામે CEOનો પગાર જે ઘટ્યો તેનો આંકડો ચોંકાવનારો

Tim Cook Salary Down After Dip In Apple Performance

એપલના વાર્ષિક વેચાણમાં થયેલા ઘટાડાની અસર ટિમ કૂકના પગાર પર પણ પડી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ટિમ કૂકને વાર્ષિક પગાર ચુકવણી 2019 માં ઘટીને 116 મિલિયન ડોલર (લગભગ 83 કરોડ રૂપિયા) કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ