ટીકટોક બેન / ટીકટોક ભારતમાંથી તેનાં 1800 કર્મચારીઓને છુટા કરી શકે છે, આ કંપનીએ કહ્યું અમે હાયર કરીશું તેમને

tiktok will release their 1800 Indian employees

ચીની કંપની Bytedanceએ ભારતમાં ટીકટોક બેન થઈ ગયુ હોવા છતાં તેની ટીમમાંથી લોકોને નીકાળ્યા નહોતા પણ હવે જ્યારે તેનાં પર સ્થાઈ બેન લાગવાની વાત ચાલી રહી છે ત્યારે તેણે ભારતમાંથી તેનાં એમ્પ્લોઈઝને છૂટા કરવાનું શરુ કરી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ