VIRAL / પિતાએ નવી કાર પર 2 વર્ષની દીકરીના કુમકુમથી પગલાં પાડ્યાં, પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હૃદયને સ્પર્શ કરી ગયું

tiktok viral video man puts baby girl footmarks on new car

મહારાષ્ટ્રના એ વ્યક્તિના ચારેય બાજુ વખાણ થઈ રહ્યાં છે જેણે પોતાની નવી કાર પર દેવી લક્ષ્મીના પ્રતીકરૂપ 2 વર્ષની દીકરીના પગની છાપ લગાવી. સોશ્યલ મીડિયા પર યુઝર્સ સહિત રાજ્યના મંત્રી અશોક ચવ્હાણ પણ આ વ્યક્તિની પ્રસંશા કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ