દારૂબંધી? / Video: ગુજરાતમાં કોની તાકાત છે કે મને રોકે? દારૂની બોટલ સાથેનો ટીકટોક વીડિયો વાઈરલ

tiktok video viral with liquor bottle name of narendra modi

ગુજરાતમાં અવારનવાર દારૂબંધીને લઈને સવાલો ઉઠતા રહે છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ કયાંથી મળે છે? ખરેખર ખુલ્લેઆમ આ વેપલો કોણ કરે છે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના ભાજપના બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ખુલ્લેઆમ દારૂની બોટલ બતાવીને ચેલેન્જ કરતા જોવા મળે છે કે છે કોઈની તાકાત કે અમને રોકી શકે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ