વિવાદ / TikTok સ્ટાર કિર્તી પટેલની ધરપકડ કરવામાં આવી, અગાઉ પણ આવી હતી વિવાદમાં

TikTok Star kirti patel Arrested by surat Police

સુરતની કિર્તી પટેલ વારંવાર ચર્ચામાં આવી રહી છે. અગાઉ ઘુવડ મામલે ચર્ચામાં આવી હતી પછી ઘોડે બેસીને યુવાન આવે એ મામલે વિવાદમાં આવી હતી અને હાલમાં તેણે ટિકટોક વીડિયો બનાવવા મામલે એક યુવાન ઉપર જીવલેણ હૂમલો કરતા તેની ધરપકડ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ