કાર્યવાહી / કીર્તિ પટેલે તો હદ વટાવી! યુવક સાથે બબાલ કરવા સાથીદારોને લઈને જુઓ ક્યાં પહોંચી, પોલીસે કરી ધરપકડ

TikTok star Kirti Patel and her friends arrested in Bhesan

જૂનાગઢના ભેંસાણમાં ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ સામે ગુનો પણ દાખલ કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ