ના હોય ! / ઇમરાન ખાનની ખુરશી આ છોકરીએ 'સંભાળી', પાકિસ્તાનમાં મચી ધમાલ

tiktok star hareem shah filming inside foreign office

પાકિસ્તાની એક ટિક ટોક સ્ટાર પાકિસ્તાની વિદેશ મંત્રાલયની ઓફિસમાં પહોંચી ગઈ. એટલું જ નહીં ઈમરાનની ખુરશી પર બેસી ટિક ટોક વીડિયો પણ બનાવ્યો. જેને લઈને હવે વિવાદ સર્જાયો છે. કેટલાક પાકિસ્તાની નાગરિકોએ સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા છે તો કેટલાકે આ ઘટનાની નિંદા કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ