સુસાઈડ / 'તેરી સુરત ના હો જીસમે' વીડિયો બનાવી રાજકોટની TikTok સ્ટારે કર્યો આપઘાત

tiktok star girl commits suicide derdi kumbhaji rajkot

ગોંડલના દેરડી કુંભાજી ગામે કૃષિકા વ્યાસ નામની યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ગળેફાંસો લગાવતા અગાઉ યુવતીએ ટિકટોક વીડિયો બનાવ્યા હતા. કૃષિકા બે બહેન, એક ભાઈ અને માતા સાથે રહેતી હતી. પરિવારમાં કૃષિકા મોટી હતી અને ટિકટોકમાં દોઢ લાખથી પણ વધુ ફોલોઅર્સ ધરાવતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ