બ્રેકઅપ / બોયફ્રેન્ડના પ્રેમમાં પાગલ યુવતીએ આખા શરીરે ચિતરાવ્યું ટેટૂ, એક અઠવાડિયા બાદ થયુ એવુ કે બરબાદ થઇ ગયુ જીવન

tiktok star ashlyn grace got boyfriend name tattooed and broke up after 1 week kpn

બ્રિટનમાં એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડના પ્રેમમાં પડીને આખા શરીરમાં તેના નામનું ટેટુ ચિતરાવી દીધુ. યુવતીએ આ અંગે ટિકટોક પર પોતાનો આનંદ દર્શાવ્યો. યુવતીનો બોયફ્રેન્ડ પણ ખૂબ ખુશ થયો. પરંતુ એક અઠવાડિયા બાદ કઈક એવુ થયુ જેની કલ્પના યુવતીએ પણ નહીં કરી હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ