નામંજૂર / બાઇટડાંસે અમેરિકામાં ટિકટોકના વેચાણને લઇને માઇક્રોસોફ્ટને આપ્યો ઝટકો

Tiktok sale bytedance rejects microsoft bid

ચીનની કંપની બાઇટડાંસ અમેરિકામાં મોબાઇલ એપ ટિકટોકને ચલાવવા માટેનો માલિકનો અધિકારી માઇક્રોસોફટને વેંચશે નહીં. માઇક્રોસોફ્ટના સૂત્રો દ્વારા આ જાણકારી સામે આવી છે. માઇક્રોસોફ્ટે કહ્યું છે કે બાઇટડાંસે ટિકટોકની ખરીદીને લઇને આપેલો પ્રસ્તાવ નામંજૂર કરી દીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ