વિવાદ / રાતોરાત ટિકટોકનું રૅટિંગ 1.2 થી 4.4 થયું, જાણો કેવી રીતે? 

tiktok rating : scenario change

ટિકટોક યુઝર્સ છેલ્લા કેટલાક સમયથી ટિકટોકના ઘટતા રૅટિંગને લઇને ચિતામાં હતા. ટિકટોક VS યુટ્યુબ મુદ્દો એટલો બધો ચર્ચામાં રહ્યો કે ટિકટોકના રૅટિંગ અચાનક જ ઘટવા લાગ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ