નુકસાન / રિપોર્ટ પ્રમાણે ભારતમાં TikTok પ્રતિબંધથી કંપનીને નુકસાનનો આંકડો ચોંકાવનારો

TikTok owner Bytedance could suffer loss

વીડિયો સોશિયલ મીડિયા એપ ટિકટોક પરને લઇને ચીનની કંપની બાઇટડાંસ લિમિટેડને ભારતમાં તેના ત્રણ એપ પર પ્રતિબંધ લાગવાના કારણે અંદાજે 6 અરબ ડોલરથી વધારે નુકસાન થવાનું અનુમાન છે. કંપનીની અન્ય એપ વીગો વીડિયો અને હેલો છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે સોમવારે ચીનની કુલ 59 એપ પર રોક લગાવી દીધી હતી. જેમાં ટિકટોક, વીગો વીડિયો, હેલો, યૂસી બ્રાઉઝર, યૂસી ન્યૂઝ, વીચેટ અને શેરચેટ જેવી એપ સામેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ