નવી એપ / TikTok વાળી કંપની લાવી નવી ધમાકેદાર ઍપ, લૉન્ચ પહેલાં જ ધડાધડ થવા લાગી ડાઉનલોડ

TikTok launches new music streaming app gets 1 lakh downloads in testing phase

ચીનની કંપની Bytedanceએ શોર્ટ વીડિઓ મેકિંગ એપ ટિક ટોક થી ભારતમાં ધૂમ મચાવી છે. હવે આ કંપનીએ ભારતમાં Spotify, Gaana, Wynk, Apple Music જેવી મ્યુઝિક એપ્સને ટક્કર આપવાનો નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ