સોશિયલ મીડિયા / TikTokએ લોન્ચ કર્યું એવું જબરદસ્ત ફીચર, જેનાથી પેરેન્ટ્સની મોટી ચિંતા થશે દૂર

Tiktok launches family mode in latest bid to improve user safety

શોર્ટ વીડિયો મેકિંગ એન્ડ શેરિંગ પ્લેટફોર્મ ટિકટોક પર એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેની મદદથી પેરેન્ટ્સ તેમના બાળકોના એકાઉન્ટને કંટ્રોલ કરી શકશે. સેફ્ટી મોડ નામનું આ ફીચર આવ્યા બાદ પેરેન્ટ્સ કંટ્રોલ કરી શકશે કે તેમના બાળકો ટિકટોક પણ કેવું કન્ટેન્ટ જોઈ શકશે. આ સેફ્ટી મોડ પેરેન્ટ્સના એકાઉન્ટને તેમના બાળકોના એકાઉન્ટથી લિંક કરી દે છે. જે બાદ યુઝરની ફીડમાં સ્ક્રીન મેનેજમેન્ટથી જોડાયેલું પ્રોમ્પ્ટ દેખાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ