આર્થિક સહાય / કોરોના સંકટમાં ભારતની સૌથી લોકપ્રિય એપ TikTok મદદ માટે આવી આગળ, આટલા રૂપિયા આપ્યા દાનમાં

TikTok India Donated 100 Crore For Battle With Coronavirus Covid 19

કોરોના વાયરસ સામેની જંગ માટે પીએમ નરેન્દ્ર મોદીની અપીલ બાદ દેશના તમામ ક્ષેત્રોના જાણીતા લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સમાં અક્ષય કુમાર, સલમાન ખાન, અમિતાભ બચ્ચન સહિતના ઘણાં સ્ટાર્સે દાન આપ્યું છે. ત્યારે બિઝનેસ જગતના આનંદ મહિન્દ્રા, મુકેશ અંબાણી, અજીમ પ્રેમજી, રતન ટાટાએ મોટી રમક દાનમાં આપી દેશસેવા કરી છે. અનેક ક્રિકેટરોએ પણ દાન આપ્યું છે ત્યારે હવે આ લિસ્ટમાં ભારતની સૌથી લોકપ્રિય એપ ટિકટોક ઈન્ડિયાનું પણ નામ જોડાઈ ગયું છે. ટિકટોકે પીએમ રાહત ફંડમાં આટલી મોટી રકમ દાન આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ