ટેક્નોલોજી / TikTok એપ 1.5 અબજ વખત ડાઉનલોડ થઇ: ભારતીયોએ કેટલી વખત ડાઉનલોડ કરી એ જોઈ ચોંકી જશો

Tiktok Has Been Downloaded 1.5 Billion Times

દુનિયાભરમાં પોપ્યુલર સોશિયલ વિડીયો એપ્લિકેશન ટિકટોકે તેની આગેકુચ જારી રાખીને એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર 1.5 અબજ ડાઉનલોડ્ના આંકડા પર પહોંચી ગઇ છે. મજાની વાત એ છે કે ટિકટોકના સૌથી વધુ ચાહકો ભારતમાં છે. ભારત 466.8 મિલિયન એટલે કે 46 કરોડ ડાઉનલોડ સાથે ટોપ પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ