તમારા કામનું / TikTokની ખોટ નહીં વર્તાય, યૂ- ટ્યૂબે કરી તેના જેવી એપ લોન્ચ, ફેસબુક પણ કરશે એપ લોન્ચ, અહીં વાંચો એપ વિશે

tiktok ban news youtube launched its option shorts facebook will also bring one such feature lasso

ભારતમાં બહુ જ લોકપ્રિય ચીની એપ ટિકટોક પર પ્રતિબંધ થયા બાદ યુ-ટ્યૂબ અને ફેસબુક ઝડપથી તેનો વિકલ્પ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં યુ ટ્યૂબ તેના વિકલ્પ રુપે ‘શોર્ટ્સ’ નામની એપ લોન્ચ કરી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ