ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

પ્રતિબંધ / યંગસ્ટર્સમાં લોકપ્રિય થયેલી Tik Tok એપ પર લાગી શકે છે બેન , જાણો શું છે કારણ

Tiktok and helo application could be banned in india

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર જાણીતી એપ ટિક ટૉક અને હેલો ફરીથી એક વખત મુશ્કેલીમાં છે. APPનો ઉપયોગ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં થતો હોવા મામલે કેન્દ્ર સરકારે નોટિસ પાઠવી 24 સવાલોના જવાબ માંગ્યા છે. બન્ને એપ્લિકેશનને 22 જુલાઈ સુધીમાં યોગ્ય જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ