વિરોધ / ખેડૂત આંદોલન વચ્ચે રાકેશ ટિકૈતનું વધુ એક રણશિંગું, મોદી સરકારની ઊંઘ ઉડશે

tikait farmers karnataka bandh bengaluru delhi

મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને સરકાર દ્વારા પણ ખેડૂતોને મનાવવામાં આવી રહ્યા છે તેમ છતાં હજી સુધી કોઇ ચોક્કસ ઉકેલ નીકળ્યો નથી. આ તમામ બાબતો વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે વધુ એક એલાન કરીને સરકારની ચિંતામાં વધારો કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ