VIDEO / ટિકટોક ગર્લ કિર્તી પટેલે પક્ષી સાથે એવો વીડિયો બનાવ્યો કે કાર્યવાહી કરવાની થઈ માંગ

tik tok star kirti patel in controversy due to her new video

ટિકટોક ગર્લ અને પોતાને ગુજરાતની સિંહણ ગણાવતી કિર્તી પટેલ છેલ્લા કેટલાય સમયગાળાથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા હાથી પર બેસીને પોતાની સાથે કોઇ યુવક લગ્ન કરવા માટે આવે તેવી વાત કરતા કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને ધમકીઓ પણ આપી હતી ત્યારે તાજેતરમાં ફરી એકવાર કિર્તી પટેલ ઘુવડ સાથેના વીડિયોને લઇને વિવાદનું કેન્દ્ર બની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ