કોરોના ચેલેન્જમાં એવું કામ કર્યુ કે જોઈને માથું ફાટી જશે, આખરે યુવક થયો કોરોનાગ્રસ્ત | Tik tok star ends up in hospital corona positive after licking toilet seat

મુર્ખામી / કોરોના ચેલેન્જમાં એવું કામ કર્યુ કે જોઈને માથું ફાટી જશે, આખરે યુવક થયો કોરોનાગ્રસ્ત

Tik tok star ends up in hospital corona positive after licking toilet seat

અમેરિકાના કેલીફોર્નિયાના ટીક ટોક સ્ટારને તેની એક હરકત ભારે પડી ગઈ છે. ટીક ટોક ઉપર જ્યારે અલગ અલગ વસ્તુઓને ચાટવાની એક ભદ્દી ચેલેન્જ શરુ કરવામાં આવી તો તેના ભાગ રૂપે ૨૧ વર્ષીય લાર્સ નામના આ શખ્સે ટોયલેટની સીટ ચાટતો એક વીડિઓ વાઈરલ કર્યો. હવે સમાચાર આવી રહ્યા છે કે આવું કરવાથી તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને તેનો કોરોના વાયરસનો કેસ પોઝીટીવ આવ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ