તહેવાર / અમદાવાદમાં જામ્યો ઉતરાયણનો માહોલ, ટીકટોક સ્ટાર અર્પિતા ચૌધરીએ ચગાવી પતંગ

અમદાવાદમાં જામ્યો ઉતરાયણનો માહોલ. પોળમાં એક દિવસ પહેલાં જોવા મળી ઉત્તરાયણની રંગત. શહેરીજનોએ DJના તાલે ચગાવી પતંગ. ટીકટોક સ્ટાર અર્પિતા ચૌધરી પણ જોડાઈ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ