મહામારી / ટિકટોક વીડિયોને લઇને ચર્ચામાં આવેલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

tik tok star arpita choudhary corona report positive

ગુજરાતમાં કોરોના વાયરસે રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. બીજી મેના આંકડા પ્રમાણે જોઇએ તો રાજ્યમાં કોરોના વાયરસના કેસની સ્થિતિ 5 હજારને પાર થઇ ચૂકી છે તો અમદાવાદમાં સ્થિતિ વધારે ગંભીર છે કારણ કે અહીં અત્યાર સુધીમાં 3500થી પણ વધુ કેસ છે, ત્યારે હવે મહેસાણાની ટિકટોક સ્ટાર અર્પિતા ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની સમાચાર આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ