નિવેદન / ભારતમાં TikTok ઍપ બંધ થતાં CEOએ 2000 ભારતીય કર્મચારીઓને લખ્યો પત્ર, તમે પણ વાંચો

Tik Tock CEO writes a heartfelt letter to all its Indian employees

પૂર્વી લદ્દાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક સંઘર્ષના પગલે ટિક ટોક સહિતની ચાઇનીઝ એપ્લિકેશનો પર ભારત સરકારે લગાવેલા પ્રતિબંધ બાદ ચીની વીડિયો શેરિંગ એપ્લિકેશન ટિકટોકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેવિન મેયરે ભારતના કર્મચારીઓને એક પત્ર લખ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ