તિહાડ જેલ / કેદીઓની સુધરી દિવાળી, શાહી ભોજનની સાથે માણી ફેશન શોની મજા

Tihar Jail Prisoners got Diwali Party with Shahi paneer dal makhani and fashion show on Thursday

જેલ અધિકારીઓનું કહેવું છે કે હાલમાં જેલમાં પણ દિવાળીના સેલિબ્રેશનની તૈયારીઓ ચાલી રહી છે. જેલમાં કંઇક અલગ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે આ સેલિબ્રેશનના ભાગ રૂપે મહિલા જેલ નંબર 6માં કેદીઓને પિત્ઝાનો સ્વાદ ચાખવા મળ્યો હતો. આ સિવાય કેદીઓને શાહી પનીર અને દાલ મખની પણ પીરસવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે ફેશન શોની મજા પણ કેદીઓએ માણી હતી.

બ્રેકિંગ ન્યૂઝ