VIDEO / નેશનલ પાર્કમાં વાઘ જોવા જવાના હોવ તો ચેતી જજો, જુઓ રણથંભોરમાં કેવી બની ઘટના

Tigress charges at tourist vehicle at Ranthambore national park

રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વાઘ એક પ્રવાસી જીપનો પીછો કરતા જોઇ શકાય છે. પ્રવાસી જીપનો વાધે પીછો કરતા જીપમાં બેઠેલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. તો અન્ય પ્રવાસીઓ હેબતાઈ ગયા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ