સુરક્ષા / 'પઠાન'ને લઇ ગુજરાત પોલીસ એલર્ટ: અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ, થિયેટરો-મલ્ટિપ્લેક્સ બહાર ચુસ્ત બંદોબસ્ત

Tight police presence in theaters-multiplexes in Ahmedabad

આજે પઠાન ફિલ્મ રિલીઝ થઈ છે. ત્યારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ મલ્ટિપ્લેક્સ અને થિયેટર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ