બોલિવૂડ / ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણાએ દિશા પટનીને ગણાવી બહેન, કહી નાંખી આ મોટી વાત

Tiger Shroff Sister Krishna Shroff Says Disha Patani Is Like Her Sister

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની અને ટાઈગરના રિલેશનને લઈને હમેશાં બોલિવૂડમાં ચર્ચા રહે છે. ત્યારે દિશા શ્રોફ ફેમિલીની ઘણી નજીક છે. તો હવે ટાઈગરની બહેને દિશા માટે કહી મોટી વાત.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ