બોલિવૂડ / ટાઈગરની બહેન કૃષ્ણાએ નવા બોયફ્રેન્ડને કિસ કરતા તસવીર શેર કરી તો એક્સ બોયફ્રેન્ડ ભડક્યો અને લખ્યું- તૂ બહુ....

tiger Shroff Sister Krishna Shroff Ex Bf Eban Hymas Comment On Her Picture Kissing New Boyfriend Nusret Gokce

બોલિવૂડના દિગ્ગજ એક્ટર જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ ભલે મોટા પડદાથી દૂર છે, પણ તે કોઈને કોઈ કારણથી હમેશાં ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોની સાથે સાથે તેની પર્સનલ લાઇફને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ તેનું તેના બોયફ્રેન્ડ બાસ્કેટબોલ પ્લેયર એબન હાયમ્સની સાથે બ્રેકઅપ થયું છે. કૃષ્ણા અને એબન એકબીજાથી અલગ થઈ ગયા છે. જોકે, બનેનાં બ્રેકઅપનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. હવે કૃષ્ણાએ હાલમાં જ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે એક શખ્સને કિસ કરતા જોવા મળી રહી છે અને કૃષ્ણાની આ પોસ્ટ પર તેના એક્સ બોયફ્રેન્ડ એબને કમેન્ટ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ