Video / સેટ પર લોહીથી લથપથ દેખાયા ટાઈગર શ્રોફ, શૂટિંગ દરમિયાન થયું એવું કે ચિંતામાં પડી ગયા ફેન્સ

Tiger Shroff Injured: Fans were upset after seeing this condition of Tiger Shroff, know what is the truth behind the serious...

હાલ ટાઈગર શ્રોફે એક તસવીર શેર કરી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે અને એને જોઈને લોકો થોડા ચિંતિત થઈ ગયા છે.જેમાં ટાઈગરને માથાના ભાગમાં ઇજા પંહોચી હોય એવું જોવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ