VIRAL / પોચા હૃદયવાળા આ Video ન જુએ, બાઇક સવાર પાછળ પડ્યો 'વાઘ' ને પછી...

Tiger chases a bike rider in Kerala video viral

જો આપ ક્યારેક રસ્તા પરથી પસાર થઇ રહ્યાં છો અને અચાનક જો આપની સામે ભૂખ્યો સિંહ આવી જાય તો ખરેખર આપનો પરસેવો છૂટી જશે. કેરલમાં એક બાઇક સવાર એક શખ્સને વાઘે બરાબરનો દોડાવ્યો. આ પૂરી ઘટનાનો એક વીડિયો પણ હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ પણ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ